ટામેટા શાક(Tomato Shaak Recipe inGujarati)

chitroda dhara
chitroda dhara @cook_26631354

ટામેટા શાક(Tomato Shaak Recipe inGujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4ટામેટાં
  2. 1 વાટકીસેવ
  3. 1ચમચો તેલ
  4. 1 ચમચીલસણ ની ચટણી
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીરાઈ અને જીરૂ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચીખાંડ
  9. 2 ચમચીકોથમીર
  10. 1/2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમવાર ઊપર જણાવેલી સામગ્રી ભેગી કરો ત્યાર બાદ ટામેટા અને કોથમીર સમારો.

  2. 2

    ત્યાર બાદ એક તપેલી માં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં રાઈ ને જીરૂ નાખી ને સમારેલ ટામેટા ને લાશન ની ચટણી,હળદર ને મીઠું નાખી બરાબર મિક્ષ કરવું.

  3. 3

    ટામેટા ચડી જાય ત્યારે ત્યારે થોડું પાણી ઉમેરી ને સેવ નાખવી ને થોડી વાર હલાવી કોથમીર નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chitroda dhara
chitroda dhara @cook_26631354
પર

ટિપ્પણીઓ

Similar Recipes