સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujaearti)

Manisha Sejpal
Manisha Sejpal @cook_26596657
જામનગર

સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujaearti)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 75 ગ્રામમરચા
  2. 20 ગ્રામઆદુ
  3. 50 ગ્રામકાચા બી
  4. 100 ગ્રામટોપરાનું ખમણ
  5. 100 ગ્રામદારીયા દાળ
  6. 1 ટે. ચમચીદહીં
  7. સ્વાદાનુસારમીઠું
  8. 1 ટે. ચમચીખાંડ
  9. 1 ટે. ચમચીતેલ
  10. 1 ટે. ચમચીરાઈ
  11. 1 ટે. ચમચીજરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આદુ, મરચાને સુધારી લો

  2. 2

    પછી તેમાં ટોપરાનું ખમણ, કાચા બી નો ભૂકો મિક્સ કરી તેને એકવાર મિક્સરમાં પીસી લો.

  3. 3

    પછી તેમાં મીઠું અને ખાંડ ઉમેરી ફરીથી પિસો

  4. 4

    હવે તેમાં દહીં ઉમેરી ફરીથી પિસો.

  5. 5

    ત્યારબાદ પીસાઈ ગયેલા મિશ્રણ ને એક બાઉલમાં કાઢો

  6. 6

    હવે તેલ મૂકી રાઈ જીરું નો વધાર કરો

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન ચટણી ઢોસા અને ઈડલી સાથે માણવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Sejpal
Manisha Sejpal @cook_26596657
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes