સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લાલ ચટણી (South Indian Style Red Chutney Recipe In Gujarati)

Devangi Jain(JAIN Recipes)
Devangi Jain(JAIN Recipes) @cook_26074610
VALLABHVIDYNAGAR

સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લાલ ચટણી (South Indian Style Red Chutney Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 નંગટામેટાં
  2. 4 નંગકાશ્મીર સૂકા મરચાં
  3. 1 સ્પૂનતેલ
  4. 1 સ્પૂનઅળદની દાળ
  5. 1 સ્પૂનદાળીયા
  6. 1 સ્પૂનસીગદાણા
  7. 1 સ્પૂનચણાની દાળ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. વઘાર માટે
  10. 1 સ્પૂનઅળદની દાળ
  11. 1/2 સ્પૂનરાઇ
  12. 1 નંગસૂકા મરચાં
  13. 5-10 નંગમીઠા લીમડાનાં પાન
  14. 1 સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ થાય એટલે અળદની દાળ તથા ચણાની દાળ સેકી લો.તેમા સૂકા મરચાં તથા ટામેટાં ઉમેરો સાંતળો.

  2. 2

    મિશ્રણ ઠંડુ થાય એટલે મિકસર જાર મા,દાળીયા,સીગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી પીસીલો.

  3. 3

    હવે વઘારીયા મા તેલ ગરમ થાય એટલે અળદની દાળ તથા રાઈ,મીઠા લીમડાનાં પાન, સૂકા મરચાં, હીંગ નો વઘાર કરી ચટણી પર લેયર કરો

  4. 4
  5. 5

    તૈયાર છે સાઉથ ઇન્ડિયન લાલ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devangi Jain(JAIN Recipes)
પર
VALLABHVIDYNAGAR
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes