સાઉથ ઇન્ડિયન ઉપમા (South Indian Upma Recipe In Gujarati)

Kruti Ragesh Dave @cook_23306347
સાઉથ ઇન્ડિયન ઉપમા (South Indian Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગનો વઘાર કરી પછી તેમાં કાંદા તથા લીમડી નાખી સાંતળવું પછી તરત જ અડદની દાળ અને આદુ મરચાની પેસ્ટ નાંખીને સાંતળવું કાંદા અને અડદની દાળ આછા ગુલાબી રંગની થાય એટલે તેમાં રવો નાખો અને પછી જરૂર પૂરતું મીઠું નાખી ને રવાને બરાબર શેકવા દેવો
- 2
ત્યાં સુધીમાં એક તપેલીમાં આપણે ઉપયોગમાં લીધેલ દહીં ની છાશ બનાવી દેવી છાસ બનાવવા માટે બેથી અઢી વાટકી પાણી નો ઉપયોગ કરવો
- 3
રવો સેકાઈ જાય એટલે તેમાં છાશ રેડી પછી બરાબર હલાવવું પછી ફોટા માં બતાવ્યા પ્રમાણે તેમાં વટાણા અને બે ચમચી ઘી નાખીને હલાવવું અને પછી તરત ગેસ બંધ કરી દેવો હવે સર્વિંગ પ્લેટમાં ઉપમા કાઢી ને તેને લીલા ધાણા તથા કાજુ થી ગાર્નીશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેના વગર અધૂરું લાગે એ છે ત્યાંની ભાતભાતની ચટણીઓ....એક અલગ જ યુનીક ટેસ્ટ ઉમેરાય છે ચટણીઓ સાથે...લીલું કોપરું, આંબલી, અડદ-ચણાની દાળ, સૂકા મરચાં, મીઠા લીમડાનાં પાન... આ બધી મુખ્ય સામગ્રી સાથે બનતી હોય છે...અહીં મેં બનાવી છે....કારા ચટણી...જે એમ જ ઇડલી,ઢોંસા,ઉત્તપમ વગેરેની સાથે મૈસુર મસાલા ઢોંસા માં પણ જાય છે.બીજી છે નીલગીરી ફુદીનાની ચટણી....એમ જ ખાવાની સાથે નીલગીરી ઢોંસા માં માં પણ જાય છે..ત્રીજી છે બહુ જ મુખ્ય ને કોમન એવી કોપરાની સફેદ ચટણી...અને ચોથી છે...લીલા કોપરાની મીઠી ચટણી, જે મેં ફક્ત હૈદરાબાદ માં ખાધેલી છે...બીજે ક્યાંય જોઈ નથી....પણ મને પસંદ છે તો ઘરે બનાવી છે...#સાઉથ#પોસ્ટ2 Palak Sheth -
ઉપમા (Upma Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiઓછી સામગ્રીમાંથી બનતી, લો કેલેરી, ઝડપી બની જતી અને ભૂખ સંતોષે તેવી વાનગી એટલે ઉપમા! Neeru Thakkar -
સાઉથ ઇન્ડિયન પુલિહોરે રાઈસ (South Indian Puliyogare Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : પુલિહોરે રાઈસહમણાં તો મારા ઘરે દરરોજ અલગ અલગ ટાઈપ ના સાઉથ ઇન્ડિયન રાઈસ બને છે. તો આજે મેં એમાં ના એક પુલિહોરે રાઈસ બનાવ્યા. જે એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે 😋. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
-
-
-
કાંદા કેપ્સિકમ ઉપમા (Onion Capsicum Upma Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastઉપમા એ લોકેલેરી તેમજ ઓછી સામગ્રીમાંથી સરળતાથી બનતી વાનગી છે. આપણે તેમાં ડુંગળીનો તો ઉપયોગ કરતા જ હોઈએ છીએ પણ મેં કેપ્સીકમનો પણ સાથે યુઝ કરી અને ઉપમા બનાવેલ છે. Neeru Thakkar -
સાઉથ ઇન્ડિયન ચટણી (south Indian chutney Recipe in Gujarati)
#goldenapron3#week4#chutney Madhuri Chotai -
-
-
સાઉથ ઇન્ડિયન ઢોસા (South Indian Dosa Recipe In Gujarati)
ઢોસા એક ચોખા પેનકેક મૂળ દર્શાવે છે દક્ષિણ ભારત માંથી બનાવેલ આથો પકડનારની . તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે . ડોસા ને આલુ ભાજી અને નાળિયેરની ચટણી સાથે સર્વ થાય છે#માઇઇબુક#સાઉથ Nidhi Jay Vinda -
-
-
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik -
-
-
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તામાં ચા સાથે ઝડપથી બનતી વાનગી હોય તો એ ઉપમા છે#trend#week3#upma Khushboo Vora -
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઇસ (South Indian Chitranna Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન રાઈસ Ketki Dave -
-
-
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર (South Indian Platter Recipe In Gujarati)
#Fam#cookpagujrati#cookpadindia jigna shah -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13817384
ટિપ્પણીઓ (3)