ઓટસ દાળવડા (Oats  Dalwada recipe inGujarati)

Virali Suthar
Virali Suthar @cook_26271900

ઓટસ દાળવડા (Oats  Dalwada recipe inGujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યકિત
  1. ૧ કપઓટ્સ
  2. ૧ કપચણા ની દાળ
  3. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  4. ૧ ચમચીમરચા ની પેસ્ટ
  5. ૨ ચમચીતેલ
  6. મીઠુ સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ૩-૪ કલાક પલાળી રાખવી

  2. 2

    ત્યાર બાદ તેને મિક્સર જારમાં પીસી લેવી અને દાળવડા નું ખીરું તૈયાર કરવું

  3. 3

    ત્યાર બાદ તેમાં આદું મરચા અને લસણની પેસ્ટ નાખી બરાબર હલાવી લો.

  4. 4

    ત્યાર બાદ એક ડિશ માં ઓટ્સ લેવા. પછી દાળવડા નું ખીરું લઇ તેના ગોળા બનાવી ઓટ્સ માં રગડોડવા.અને અપ્પામ પેન માં મુકવા

  5. 5

    ત્યાર બાદ થોડું તેલ મૂકી બધા દાળ વડા ને ૧૦ મિનિટ સુધી ઉલટ પલટ કરી ધીમા તાપે સેકી લેવા

  6. 6

    ત્યાર બાદ એક પ્લેટ માં મરચા અને કેચપ સાથે diet oats Dalwada પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Virali Suthar
Virali Suthar @cook_26271900
પર

Similar Recipes