ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરા વાળી દાળ અને અડદ ની દાળ ને ધોઈ 2 થી 3 કલાક માટે પલાળી રાખો અને પછી મિક્સર માં પીસી લો. ઓટ્સ ને ડ્રાય રોસ્ટ કરી મિક્સર માં બારીક પીસી લો અને મગ ની દાળ નાં ખીરા માં મિક્સ કરી લો.
- 2
હવે એમાં મીઠું, આદું મરચાં લસણ ની પેસ્ટ, હિંગ, હળદર, કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
હવે તવી ગરમ કરવા મૂકો અને એની ઉપર એક ચમચો ચિલ્લા નું ખીરું પાથરો. આજુ બાજુ તેલ નો દોરો દઈ ધીમા તાપે કુક થવા દો.
- 4
ચિલ્લા થોડા ક્રિસ્પી થાય એટલે એના પર ઝીણી સમારેલી ડુંગળી, ખમણેલું પનીર અને ચાટ મસાલો ભભરાવી તૈયાર થયેલ ઓટ્સ પનીર ચિલ્લા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
#EB#week12#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર ચિલ્લા (Paneer chilla Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujaratiમગની ફોતરાવાળી દાળ માંથી બનાવેલા પનીર ચિલ્લા પોષ્ટિક હોવાથી નાના બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. પનીરમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ અહીં મે મગની દાળ , અડદની દાળ અને ચણા નો લોટ એડ કરીને ચિલ્લા બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી નાસ્તા નો બેસ્ટ ઑપ્શન છે. Parul Patel -
-
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
-
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
-
-
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
-
-
ઓટ્સ ના પુડલા(Oats pudla recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી વાનગી , જે નાના મોટા બધા જ ને ભાવે .#trend Madhavi Cholera -
પનીર કોર્ન ચીલા (Paneer Corn Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 પનીર કોન હેલ્ધી ચીલા Sneha Patel -
-
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16066926
ટિપ્પણીઓ (7)