બેક ટોમેટો(Baked Tomato Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  1. ૩ નંગટોમેટો
  2. ૬ ચમચીચીઝ ખમણેલું
  3. ૧/૨ નાની વાટકીટોમેટો કેચઅપ
  4. ૧ નાની ચમચીચીલી ફ્લૅક્સ
  5. ૧ નાની ચમચીઓરેગાનો
  6. ૧ નાની ચમચીમિક્સ ગાર્લિક હર્બ્સ પાઉડર
  7. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને ગોળ શેપ મા કાપી લો. (જાડા રાખવાના છે)

  2. 2

    હવે એક વાસણ મા 1/2વાટકી ટોમેટો કેચઅપ લો. તેમાં ખમણેલું ચીઝ ઉમેરો.

  3. 3

    હવે તેમાં ૧ ચમચી ચીલી ફ્લૅક્સ, ૧ ચમચી ઓરેગાનો,૧ ચમચી મિક્સ ગાર્લિક હર્બ્સ પાઉડર ઉમેરો.

  4. 4

    હવે બધું મિશ્રણ બરાબર મિક્સ કરી દો. આ મિશ્રણ ને ટોમેટો પર પાથરી દો. હવે તેના પર ચીઝ નું લેયર કરો.

  5. 5

    હવે એક નોનસ્ટિક કડાઈ મા એક ચમચી ઘી નાખી ગરમ કરી બધા ટોમેટો ને ૧ મિનિટ માટે બેક કરી લો.

  6. 6

    તો તૈયાર છે ટેસ્ટી ચીઝ ગાર્લિક બેક ટોમેટો. આ ટોમેટો પર તમે ઓરેગાનો છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes