સ્ટફ્ડ બેક્ડ ટામેટાં (Stuffed Baked Tomato Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#GA4
#Week7
#tomato
એકદમ હેલ્ધી... ચટપટા ...બધાજ nutrients થી ભરપૂર...

સ્ટફ્ડ બેક્ડ ટામેટાં (Stuffed Baked Tomato Recipe In Gujarati)

#GA4
#Week7
#tomato
એકદમ હેલ્ધી... ચટપટા ...બધાજ nutrients થી ભરપૂર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 લોકો માટે
  1. 3મોટા ટામેટા
  2. 1 નાની વાટકીબાફેલા મકાઈ દાણા
  3. 1 નાની વાટકીબાફેલા શીંગ દાણા
  4. 1 નાની વાટકીફણગાવેલા મગ
  5. 2ડુંગળી ઝીણી સમારેલી
  6. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  7. 1 ચમચીઓલિવ ઓઇલ
  8. 1 ચમચીલીબુનો રસ
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીઓરેગાનો
  11. સ્વાદ અનુસારમીઠુ
  12. 1/2 ચમચીમરી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા ને બે ભાગ કરી સ્કૂપ કરી લેવા.. બહાર ના ભાગે ઓલિવ ઓઈલ લગાડી દેવું

  2. 2

    1 બાઉલ માં 1 ચમચી ઓલિવ ઓઇલ લેવું.તેમાં 1 ચમચી લીંબુ નો રસ નાખી હલાવું..

  3. 3

    તેમાં ફોટા માં જણાવ્યા પ્રમાણે ની સામગ્રી નાખી મિક્સ કરવું..

  4. 4

    બધી વસ્તુ ને બાઉલ માં ઉમેરી હલાવી લેવું..તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી ઉમેરી મિક્સ કરવું

  5. 5

    આ મિશ્રણ ને સ્કુપ કરેલા ટામેટા માં ભરી બેકિંગ ટ્રેમાં ગોઠવી દેવા.

  6. 6

    ઓવનને 180 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પ્રિ હિટ કરી દસ મિનિટ માટે ટામેટાને બેક કરવા..

  7. 7

    સર્વિંગ ટ્રેમાં સર્વ કરી ગાર્નિશ કરવું.. સ્ટફ્ડ બેક ટોમેટો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes