ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વ્હાઈટ સોસ ફરાળી ભેળ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કડાઈમાં તેલ લઇ બટેટા અને સિંગદાણા ને તળી લઈશું
- 2
ત્યારબાદ આપણે એક કડાઈમાં બટર લઈશું પછી આપણે તેમાં તપકીર અને દૂધની બનાવેલી પેસ્ટ એડ કરીશું અને ધીમા તાપે હલાવી શું પછી આપણે તેમાં થોડું મીઠું ચીઝ એડ કરીશું પછી ઝીણા સમારેલા ટામેટાં અને મરચા એડ કરી હલાવી શું ત્યારબાદ તેમાં બટેટા અને સીંગદાણા એડ કરી હલાવી શું પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી એક મિનિટ હલાવવું
- 3
પછી એક પ્લેટમાં સોસ કાઢી તેમાં આપણે ફરાળી ચેવડો અને વેફર એડ કરી ઉપરથી કોથમીર ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
-
-
બ્રેડ પીઝા ચટપટા કોર્ન (Bread Pizza Chatpata Corn Recipe In Gujarati)
#PSસાંજ પડે એટલે ચટપટું ખાવાનું મન થઈ જાય lockdown ચાલે છે એટલે ઘરમાં જે હોય તે છે લાવીને જ આપણે કંઈક ચટપટુ બનવું પડે છે મારી પાસે બ્રેડ અને મેગીના પેકેટ હતું એટલે મેં સરસ એમાંથી બ્રેડ મેગીના પીઝા બનાવી દીધા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#માઇઇબુક# ફરાળી રેસીપી#એકાદશી સ્પેશ્યિલ ફરાળી ભેળ Anita Shah -
ફરાળી ભેળ ચાટ(Farali Bhel Chaat Recipe in Gujarati)
#GA4#week6#Chat. આજે ગુરુવાર હતો એટલે અમારા ધરે અમે લોકો જલારામ બાપાનો વાર હોવાથી અમે ગુરુવાર નુ વૃત રહીએ છીએ.તો મે ફરાળ મા ફરાળી ભેળ ચાટ બનાવ્યો. Devyani Mehul kariya -
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
આજે અગિયારસ છે તો સાંજનું સ્પેશિયલ ફરાળ.ફરાળી ભેળ જે ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ સ્વાદિષ્ટ લાગે છે 😋👍 @Darshcook_29046696Darshna Pandya -
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13947887
ટિપ્પણીઓ (13)