વઘારેલો રોટલો (Vagharela Rotlo Recipe In Gujarati)

Sagreeka Dattani @cook_21698860
વઘારેલો રોટલો (Vagharela Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ લો તેમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેમાં રાઈ ઉમેરો.
- 2
હવે તે વઘાર માં છાસ ઉમેરો અને ઉકાળો.
- 3
બધા જ મસાલા ઉમેરો અને ઉકાળો. હવે તેમાં રોટલા ના ટુકડા કરો અને ઉમેરો.
- 4
સરખું ઉકળી જાય પછી તેને છાસ, ડુંગળી, તરેલા બી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
વઘારેલો રોટલો(vgharelo rotlo recipe in Gujarati)
#માઇઇબુક #post-૨૩#સુપરસેફ-૩ વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો..અત્યારે ચોમાસા મા ગરમ ગરમ રોટલો ખાવાં ની ખૂબ જ મજા આવે. Bhakti Adhiya -
-
-
લેફ્ટ ઓવર વધારેલો રોટલો(left over વઘારેલો rotlo in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ12#વિક્મીલ1#વીક1#પોસ્ટ8#રવિવાર Vandna bosamiya -
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#week7#breakfast#buttermilkઆપણા ગુજરાતી લોકોને સવારે નાસ્તામાં પણ ચટપટું ખાવાનો શોખ હોય છે તો આજે મેં વઘારેલો રોટલો બનાવ્યો છે. Minal Rahul Bhakta -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpafgujarati Bhavini Kotak -
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
વઘારેલો બાજરી નો રોટલો (Vagharelo Bajri Rotlo Recipe In Gujarati)
કાઢ્યાવાડી મેનુ માં વઘારેલો રોટલો મળે છે તેવો બનાવ્યો છે મારો ફેવરિટ છે શિયાળા માં ગરમ ગરમ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Bina Talati -
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઈબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 15 Nayna prajapati (guddu) -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
જેને બાજરીનો રોટલો ભાવતું નહીં હોય તે પણ આ રોટલો હોંશે હોંશે ખાશે Shethjayshree Mahendra -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ મારી ફર્સ્ટ રેસિપી હતી,cookpad માં. એ એકાઉન્ટ તો બંધ થઈ ગયું ,એટલે આજે આમાં મૂકી. Anupa Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13950995
ટિપ્પણીઓ