નાયલોન પૌવા નો ચેવડો (Nylon Paua Chevdo Recipe In Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 500 ગ્રામપૌઆ
  2. 250 ગ્રામ કાચી શીંગ
  3. 200 ગ્રામદાળિયા
  4. 3 ઝીણા સમારેલા લીલા મરચા
  5. 5 ચમચીબૂરુ ખાંડ
  6. 1 ડાળી મીઠા લીમડાના પાન
  7. 1 ચમચીહિંગ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 200 ગ્રામદ્રાક્ષ
  10. 7 ચમચીતેલ
  11. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ધીરા ગેસ પર પૌવાની શેકી લેવા

  2. 2

    પછી તે થોડા કડક થઇ જશે તે ચેક કરી લેવું

  3. 3

    ત્યાર પછી એક કડાઈમાં તેલ લઈને તેમાં હિંગ ઉમેરી કાચી શીંગને તળી લેવી

  4. 4

    ત્યાર પછી લીમડાના પાન પૌવા દાળિયા બધો મસાલો નાખી દે ને હલાવી લેવું હળદર ઉમેરી લેવી

  5. 5

    ત્યાર પછી ગેસ બંધ કરીને ખાંડ દ્રાક્ષ ઉમેરી હલાવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes