ફુદીના મસાલા બટર મિલ્ક (Pudina Masala Buttermilk Recipe In Gujarati)

Nilam shidana
Nilam shidana @cook_26462939

ફુદીના મસાલા બટર મિલ્ક (Pudina Masala Buttermilk Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 10-15 નંગ ફુદીનાના પાન
  2. 2 ચમચીકોથમીર
  3. 5લીમડાના પાન
  4. 1/2 ચમચી કાળા મરીનો પાઉડર
  5. 1/2 ચમચી જીરૂ પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 કપદહીં
  8. 5-7 કટકા બરફના

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીંને ફેટી લો પછી તેમાં લીમડાના પાન કોથમીર ફુદીનાના પાન અને મીઠું મરી પાઉડર અને જીરૂ પાઉડર નાખો

  2. 2

    ત્યારબાદ તે મિશ્રણને બ્લેન્ડર બ્લેન્ડ કરો

  3. 3

    પછી તેને બાઉલમાં કાઢી બરફ નાખો

  4. 4

    છાસ ઠંડી થઈ જાય પછી તેને કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam shidana
Nilam shidana @cook_26462939
પર

Similar Recipes