ભરેલા ટામેટાં પૌવા નું ચટપટુ સલાડ (Stuffed Tomato Paua Chatpatu Salad Recipe In Gujarati)

Reena Jassni
Reena Jassni @cook_23790630

#GA4#Week7

ભરેલા ટામેટાં પૌવા નું ચટપટુ સલાડ (Stuffed Tomato Paua Chatpatu Salad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4#Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨-૩ટામેટાં મીડીયમ
  2. ૧ નાની વાટકીપૌઆ
  3. લીલા મરચા
  4. ૧ નાની ચમચીમરચાનો ભૂકો
  5. ૧ નાની ચમચીધાણાજીરૂ
  6. ચપટીહળદર
  7. સ્વાદ અનુસારનમક
  8. ૨ નાની ચમચીખાંડ
  9. ૧/૨ ચમચી ગરમ મસાલો
  10. ચપટીહિંગ
  11. જરૂર મુજબ લીલા ધાણા કોથમરી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પૌંઆને ધોઈને પાંચ મિનિટ પલળવા દો તેને ઢાંકી રાખો એક વાસણમાં બધો મસાલો તૈયાર કરો તેમાં મરચા ની કટકી નાખો લીલા ધાણા સમારીને નાખો

  2. 2

    હવે પૌવા માબધો મસાલો મિક્સ કરો ટામેટાં ઉપર કટ મારો ચાર કાપા કરો હવે ફ્લાવર માં મસાલો કરેલા પૌવા ભરો

  3. 3

    તોનાના મોટા સૌને ભાવે તેવા ટામેટાં પૌઆનુચટપટું સલાડ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena Jassni
Reena Jassni @cook_23790630
પર

ટિપ્પણીઓ

Similar Recipes