રીફ્રેશર (Refreshing Recipe In Gujarati)

Isha panera
Isha panera @IshakaZaika

#GA4
#Week7
#બટરમિલ્ક
(પોસ્ટ :8)
મસાલા છાશ તો આપણે ઘણીવાર પીતા હોઈએ છે.પણ આ છાશ તાજગી ની સાથે સાથે ઇમ્યુનિટી બુસ્ટર પણ છે.

રીફ્રેશર (Refreshing Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7
#બટરમિલ્ક
(પોસ્ટ :8)
મસાલા છાશ તો આપણે ઘણીવાર પીતા હોઈએ છે.પણ આ છાશ તાજગી ની સાથે સાથે ઇમ્યુનિટી બુસ્ટર પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 ગ્લાસ
  1. 1 કપદહીં
  2. 2 ચમચીફુદીનાના પાન
  3. 2 ચમચીતુલસીના પાન
  4. 2લીમડાનાં પાન
  5. 1મરચું
  6. 2 ચમચીકોથમીર
  7. 3આઈસ ક્યુબ
  8. 1 ચમચીકાળા મરીનો પાઉડર
  9. 1 ચમચીતાજી મલાઈ
  10. ચપટીસંચળ પાઉડર
  11. ચપટીશેકેલું જીરું પાઉડર
  12. ચપટીમીઠું
  13. ચપટીજિરાલુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સચર જારમાં દહીં લો.અને કોથમીર લીમડો અને ફુદીનો અજમાં અને મરચાંને સમારી લો.

  2. 2

    હવે દહીં સાથે બધાં હર્બસ અને મરચા મિક્સ કરી તેમાં બધા મસાલા મલાઈ અને આઈસ ક્યુબ નાખી ચર્ન કરી લો.

  3. 3

    હવે સર્વિંગ ગ્લાસ લઈ સંચળ પાઉડર મરી પાઉડર અને જીરાલુ થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Isha panera
Isha panera @IshakaZaika
પર

Similar Recipes