નાયલોન ખમણ(Nylon khaman recipe in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં પાણી લો.તેમાં લીંબુના ફૂલ અને ખાંડ નાખી બરાબર હલાવી લો.
- 2
હવે તેમાં થોડો થોડો લોટ નાખતા જાવ અને હલાવતા જાવ.આપડે ભજીયા માટે જેવું ખીરું તૈયાર કરીયે તેના થી થોડું પાતળું ખીરું તૈયાર કરો.સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો.
- 3
હવે ખાવાના સોડા લઇ અને તેમાં પાણી નાખી અને તેને ખીરા માં નાખો અને ખુબ હલાવો..એક દમ ફૂલી જશે તમારું ખીરું..હવે એક મોટી કડાઈ માં પાણી નાખી તેના પર કાંઠો મુકો અને તેના પર ડીસ મુકો અને ગરમ થવા દો.હવે તેમાં ખીરું નાખી મોટા વાસણ થી ઢાંકી દો પંદર મિનિટ ચડવા દો.
- 4
હવે એક બીજી કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ આવે એટલે રાઈ નાખો હવે તલ,લીમડો,જીણા સમારેલા મરચાં નાખી દો.હવે તેમાં એક ગ્લાસ જેવું પાણી નાખી બરાબર ઉકાળો હવે આ વઘાર તૈયાર ખમણ માં રેડી દો.ઉપર ધાણા ભાજી નાખી દો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
નાયલોન ખમણ (nylon khaman recipe in Gujarati)
#GA4#Week8#steamedસ્ટીમ કરેલી વાનગી મા ઢોકળા, હાંડવો, પાત્રા, વગેરે બની શકે ઢોકળા મા પણ શાદા ખમણ, નાયલોન ખમણ, વાટીદાળ નાં ખમણ વગેરે ખુબ જ સ્વાદિષ્ટ અને મજેદાર બની શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Disha#GCR ખમણ વગર લાડવા નું જમણ અધૂરું.. ... .. Vandna bosamiya -
-
-
-
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું. Bhavnaben Adhiya -
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#COOKPADGUJARATI#COOKPADINDIA Sneha Patel -
-
-
-
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ ચણાના લોટના અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને સ્વાદમાં પણ સરસ લાગે છે 👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
-
-
-
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)