ઇન્સ્ટન્ટ નાઈલોન ખમણ(Instant nylon khaman recipe in Gujarati)

flavourofplatter @Flavourofplatter
ઇન્સ્ટન્ટ નાઈલોન ખમણ(Instant nylon khaman recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ચણાનો લોટ લો અને તેમાં લીંબુના ફુલ, ખાંડ, ચમચી તેલ નાખો અને તેમાં પાણી નાખી ખુબ હલાવો. હવે તેમાં ખાવાનો સોડા નાખી એક જ ડીરેકશન માં હલાવો. જ્યાં સુઘી લોટ નો કલર ચેન્જ ન થાય.
- 2
હવે ગેસ ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરવા મુકો.અને એલ્યુમિનયમ ની ઉંડી થાળી માં તેલ લગાવી ગરમ કરવા મુકો. હવે એ ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર થયેલુ બેટર નાખી ૭ મીનીટ થવા દો.
- 3
ત્યાર બાદ ચપ્પુ નાખી જોઇ લો. પછી એ ઠંડુ થાય એટલે રાઈ,લીલા મરચાં, લીમડો નાખી વઘાર કરો. તો ગરમાગરમ રેડી છે નાયલોન ખમણ.
Similar Recipes
-
-
-
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
-
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
-
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ (Instant Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બનતી વાનગી છે.#ફટાફટ #સાઈડ Rajni Sanghavi -
-
-
-
નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)
આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️#ટ્રેડિંગ Deepika Jagetiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137959
ટિપ્પણીઓ