ખીચડી(Khichdi Recipe in Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

ખીચડી(Khichdi Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1/2 વાટકીતુવેરદાળ
  2. 1/2 વાટકીચોખા
  3. 1/4 વાટકીવટાણા
  4. 1બટેકુ
  5. 2-3 નંગતમાલપત્ર
  6. 2 નંગસુકાલાલ મરચાં
  7. 4-5કળી લસણ
  8. 1-1/2 ગ્લાસપાણી
  9. 1/2 ચમચીપંજાબી ગરમ મસાલો
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/4 ચમચીહળદર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1/2 ચમચીમરચુ
  14. 1/2 ચમચીધાણાજીરું
  15. ધણભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વટાણા ને 2-3 કલાક માટે પલાળો.

  2. 2

    કૂકર માં તેલ ગરમ કરવા મુકો.તેમાં રાઈ,તમાલપત્ર, લસણ, સુકાલાલ મરચાં નો વઘાર કરો.

  3. 3

    તેમાં વટાણા અને બટેકા નાખી મીક્સ કરો.

  4. 4

    તેમાં દાળ અને ચોખા નાખી મીક્સ કરો અને બધા મસાલા નાખો અને મિક્સ કરો

  5. 5
  6. 6

    તેમાં પાણી નાખી કૂકર ની 6 સીટી કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

Similar Recipes