રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા બરાબર ધોઈ ને 15 થી 20 મિનિટ પલાળી રાખવાના છે... હવે કુકર માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, તમાલપત્ર, ડુંગળી, બટાકા, ગાજર, લીલું મરચું સાંતળી લેવું....
- 2
હવે તેમાં વટાણા, ટામેટા, નાખી બરાબર થવા દેવાના.. પછી હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, નાખી 2 મિનિટ થવા દેવું.. હવે દાળ, ચોખા ઉમેરી દેવાના છે. મીઠુ સ્વાદ મુજબ ઉમેરી દેવું...
- 3
પાણી બધું ડૂબે એટલું જ રાખવાનું છે.. હવે કુકર નું ઢાંકણું બંધ કરી 3 સીટી વગાડવાની છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી(Mix Veg Khichdi Recipe in Gujarati)
#GA4#week7ખીચડી એક એવું ધાન્ય છે જે ગુજરાતી ઓ ના ઘર માં રાત્રે વાળું માં બનતી હોય છે.ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે.ખીચડી બનાવવા ની રીત દરેક ની અલગ - અલગ હોય છે.આજે મે મારી પસંદ ના શાક ઉમેરીને મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે. Jigna Shukla -
-
-
-
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
#GA4#Week7 Shivani Bhatt -
રવૈયા ની ખીચડી(Ravaiya khichdi recipe in Gujarati)
#SS મારા ફેમિલી અને ફ્રેંડસ ની ઓલ ટાઈમ ફેવરિટ વાનગી. Alpa Pandya -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#WKRવઘારેલી ખીચડી દરેક ઘરમાં બનતી હોય છે..અને ફટાફટ તૈયાર પણ થઈ જાય...અને વનમિલ પોટ આહાર છે.. જેમાં શાકભાજી, દાળ, ચોખા તથા ઘી , મસાલા નો ઉપયોગ હોવાથી.. જેથી શરીરમાં બધાં જ વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું જ મળી રહે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7રીચાબેન શાહ પટેલ ની રેસીપી મુજબદાળ, ચોખા, શાકભાજી, સુકામેવા થી ભરપૂર એવી આ પૌષ્ટિક રજવાડી ખીચડી બનાવી, તમે પણ તમારા પરિવાર ને જરૂર થી બનાવી ને ખવડાવજો... ચાલો તો એની રેસિપી જોઈ લઈએ.. 😊👍 Noopur Alok Vaishnav -
-
-
-
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)
#MAHappy mother's day...❤️આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે... Hiral Savaniya -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
વઘારેલી ખીચડી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજસ્થાન ઉપરાંત ઘણાબધા રાજ્યો માં અલગ અલગ રીતે બને છે ..ખીચડી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ "ખીચ્ચા"શબ્દ પરથી આવેલો ગણાય છે... Nidhi Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14280639
ટિપ્પણીઓ (2)