વેજીટેબલ બર્ગર(Vegetable Burger recipe in Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

વેજીટેબલ બર્ગર(Vegetable Burger recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બર્ગર બ્રેડ
  2. 500 ગ્રામબટેટા
  3. 1ડુંગળી
  4. 1ગાજર
  5. 2લીલાં મરચાં
  6. 100 ગ્રામવટાણા
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીમરચું
  10. મીઠું સ્વાાનુસાર
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીધાણજીરૂ
  13. વાટેલું લસણ
  14. માયોનીસ સોસ
  15. રેડ ચીલી સોસ
  16. ટોમેટો કેચઅપ
  17. ચીઝ
  18. કોબી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા અને વટાણા બાફી લ્યો, હવે તેલ મૂકી વાટેલું લસણ નાખી ગાજર અને મરચાં સાંતળી લ્યો.

  2. 2

    હવે તેમાં બટેટા નું ક્રશ કરી ને તેમાં નાખો.અને ગરમ મસાલો,ચાટ મસાલો, મીઠું, મરચું,હળદર, ધાણાજીરું નાખીને માવો તૈયાર કરો.

  3. 3

    બટેટા નો જે માવો બન્યો તેના થી પેટીસ તેલ માં ફ્રાય કરી બનાવો.કાચું કોબી અને ડુંગળી સુધારી લ્યો.

  4. 4

    બ્રેડ ને બટર વડે જરા શેકી, તેમાં એક બાજુ માયોનિસ સોસ, અને તેની ઉપર પેટીસ રાખી કોબી, ડુંગળી ને એ રાખી બ્રેડ ના બીજા પડ માં રેડ ચિલી સોસ અને ટોમેટો સોસ લગાવી વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકો.

  5. 5

    ચાલો, ફટાફટ અને ચટપટું લાગે એવું બર્ગર તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes