ખીચડી (Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ તથા ચોખા ને ધોઈ અને ૨૦ મિનિટ માટે પલાળી રાખવા.
- 2
૨૦ મિનિટ બાદ એક નોનસ્ટિક પેનમાં ઘી તથા તેલ ગરમ મૂકો. ગરમ થાય એટલે તેમાં લવિંગ નાખો. લવિંગ સરસ ફૂટી જાય એટલે તેમાં રાઈ, જીરુ નાખો. વઘાર બરાબર તૈયાર થાય એટલે તેમાં તજ, સૂકા મરચાંના ટુકડા,તમાલપત્ર,હિંગ નાખી અને અઢી કપ પાણી રેડી ઉકાળવા દેવું.પાણીને ૫ મિનિટ સુધી ઉકળવા દેવું.
- 3
આ ઉકળતા પાણીમાં હળદર, મીઠું, મરચું, ઝીણા સમારેલા ગાજર,લીલી તુવેર નાંખી મિક્સ કરવું. હવે પલાળેલા દાળ ચોખા માંથી પાણી કાઢી અને દાળ-ચોખા ઉકળતા પાણીમાં નાખવા. બરાબર હલાવી અને નોન સ્ટિકનું ઢાંકણ ઢાંકી દેવું. ધીમા તાપે ચડવા દેવું. દર ત્રણ મિનિટે હલાવીને ચેક કરવું.
- 4
૧૫ મિનિટમાં આ ખીચડી એકદમ છુટ્ટી તૈયાર થઈ જશે. ખીચડી તૈયાર થાય એટલે તેમાં ખીચડીનો મસાલો તથા લીલા ધાણા નાંખી અને મિક્સ કરી ગેસ ઓફ કરી દેવો. પાંચથી સાત મિનિટ સુધી ખીચડીને ઢાંકેલી જ રહેવા દેવી. ત્યારબાદ ખીચડીનું પ્લેટિંગ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ના ફાડા અને મગ દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujaratiઘઉં ના ફાડા એ હેલ્થ માટે ઉત્તમ છે. વડી ચોખા ની ખીચડી નો એક વિકલ્પ પણ છે. ઘઉંના ફાડા ને શેકવાથી તેના ટેસ્ટમાં વધારો થાય છે. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
-
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
વેજીટેબલ મસાલા ખીચડી
#cookpad#cookpadindia#cookpadgujarati#dinnerદરરોજનો પૌષ્ટિક આહાર એટલે ખીચડી. પણ એ ખીચડી પણ ક્યારેક મસાલેદાર, ટેસ્ટી, વેજીટેબલ બનાવી રૂટિન ચેન્જ લાવી શકીએ છીએ. Neeru Thakkar -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#30MINS#cookpad#cookpadindia#cookpadgujarati ચોખા કરતા અઢી ગણું પાણી ઉમેરી અને કુકરમાં પરફેક્ટ રાઈસ બને છે. મેં અહીં ટોમેટો રાઈસ બનાવ્યા છે. જેમાં ટામેટા વધુ નાખ્યા છે અને ડુંગળી તથા બીજા બધા જ તમામ મસાલા એડ કરી અને આ ટોમેટો રાઈસ બનાવ્યા છે. Neeru Thakkar -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
બીટ, ફુદીના પુલાવ (Beet Pudina Pulao Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadguj#cookpad#Pulaoબીટના એક નહીં અનેક ફાયદા છે. જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો બીટ ફાયદાકારક સાબિત થશે. બીટમાં રહેલું મેગ્નિશયમ વેઇટ રિડયુસ કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બીટ ડાયજેસ્ટીવ સીસ્ટમ સ્મુધ બનાવે છે. પેટની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. બીટમાં નેચરલ ખાંડ ઉપરાંત કેલ્શિયમ, મીનરલ, મેગ્નિશયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન મળે છે.ફુદીનો માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. પેટની સમસ્યા માટે ફાયદાકારક છે હાડકાં મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય રાખે છે.તો ચાલો બીટ, ફુદીના નો ઉપયોગ વિવિધ વાનગી બનાવી કરીએ. Neeru Thakkar -
-
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
-
રજવાડી ખીચડી
#cookpadindia#cookpadgujખીચડી વગર તો ગુજરાતીઓને ચાલે જ નહિ. તો પછી જો આ ખીચડીમાં વૈવિધ્યતા લાવીએ તો સ્વજનો તેનો ભરપૂર આનંદ માણી શકે છે. Neeru Thakkar -
-
મેથી & મલાઈ મીની પુડા(Methi Malai Mini Puda Recipe In Gujarati)
#GA4#week19#cookpadindia#cookpadguj#cookpad#મેથી#Methiશિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. ઔષધીય ગુણો થી ભરપુર છે.મેથીની ભાજી માં ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ તત્વો હોય છે. આનાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.મેથીના થેપલા બનાવવાનું પ્રચલન ઘણા વર્ષોથી છે. લોકો તેને પ્રેમથી ખાય છે. મેથીની ભાજી માં આર્યન ,ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન કે અત્યાધિક માત્રામાં જોવા મળે છે. ડાયાબીટીસ માટે મેથીની ભાજી એ પ્રાકૃતિક ઉપાય છે. તો ચાલો શિયાળામાં ભરપૂર ભાજી ખાઈ અને સ્વાસ્થ્ય ઉત્તમ બનાવીએ. Neeru Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (23)