ઓરિયો શેક(Oreo Shake Recipe in Gujarati)

Dr. Nikita Nikhil Gandhi
Dr. Nikita Nikhil Gandhi @cook_26899891

ઓરિયો શેક(Oreo Shake Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ઓરિયો બિસકિટ
  2. ૨૫૦ મિ.લિ. દૂધ
  3. ૪ ચમચીસાકર
  4. ૧ ચમચીબૂસ્ટ
  5. બદામ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઓરિયો બિસકિટ માથી ક્રિમ અલગ કરી દ્યો.

  2. 2

    મિક્સી જાર મા ઓરિયો બિસકિટ, સાકર અને બૂસ્ટ પીસી લ્યો.

  3. 3

    દૂધ નાખી ફરી ગ્રાઈંડ કરી લ્યો

  4. 4

    શેક ને ગ્લાસ મા સર્વ કરો.

  5. 5

    બદામ ની કતરન થી ગર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr. Nikita Nikhil Gandhi
પર

Similar Recipes