ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)

Gauri Sathe
Gauri Sathe @gauri

#goldenapron3 week16 post24

ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3 week16 post24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ
  1. 6ચોકલેટ ઓરિયો બિસ્કીટ
  2. 3/4 ગ્લાસઠંડુ દૂધ
  3. 1ટી સ્પુન ખાંડ
  4. ચોકલેટ સિરપ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્લાસ માં ચોકલેટ સિરપ અનઇવનલી ફેરવી લો.અડધો કલાક ફ્રિઝ માં મુકી દો.આ અગાઉ થી તૈયારી કરી રાખવી.હવે દુધ,પાંચ બિસ્કીટઅને ખાંડ મિક્સરમાં ફેરવી બારીક કરી લો. આ મિશ્રણ અગાઉ થી તૈયાર કરેલા ગ્લાસ મા રેડો.ઉપર 1ટી સ્પુન ચોકલેટ સિરપ રેડી એક બિસ્કિટ મુકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gauri Sathe
Gauri Sathe @gauri
પર

ટિપ્પણીઓ

Similar Recipes