રાંધવાની સૂચનાઓ
- 1
આપણે સાદી ખીચડી તો ખાઇએ છીએ પણ એમાં કાંઈક અલગ જોઈએ તો ચાલો નવી વાનગી માણીએ.....
- 2
સૌપ્રથમ બધી દાળ અને ચોખા ને પાણી થી સાફ કરી લો અને ત્યારબાદ એક કુકરમાં પાણી ને ગરમ થવા મૂકી દો. પાણી થોડું ગરમ થઈ જાય એટલે એમાં હળદર અને મીઠું નાખી દો અને ત્યારબાદ તેમાં દાળ અને ચોખા પણ ઉમેરો.... અને તેને બાફી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ને ગરમ કરો અને તેમાં રાઈ, જીરુ, લસણની પેસ્ટ, સુકુ લાલ મરચું અને ડુંગળી ઉમેરો અને થોડી વાર સુધી તેને ચડવા દો. અને તેને બાફેલી ખીચડીમાં ઉમેરો.....
- 4
હવે તેને બરાબર હલાવી લો. એટલે આપણી ૭ ધાનની ખીચડી તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હેલ્ધી મગ ની ફોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi Crc Lakhabaval -
-
-
-
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiમલાઇ ના ઘી મા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ખીચડી એક લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે દાળ અને ચોખા ને એક સાથે પકવી ને બનાવાય છે.ચોખા અને મગ ની દાળ ની ખીચડી બીમાર લોકો માટે બનાવવા માં આવે છે. ખીચડી ઘણા અલગ અલગ પ્રકાર થી બનાવવામાં આવે છે. વઘારેલી મસાલા ખીચડી ખૂબ સ્વાદિષ્ટ અને ઝડપથી સરળ રીતે બનતી હોય છે. કૂકર માં બનાવવામાં વધુ સમય નથી લાગતો. દહીં, પાપડ અને સલાડ સાથે બપોરના કે રાતના ભોજનમાં પીરસી શકાય. આજે મે બાસમતી ચોખા અને છોતરવાળી મગ ની દાળ માં ઘી અને મસાલા નાખી ને ખુબજ ચટપટી બનાવી છે. Dipika Bhalla -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13964260
ટિપ્પણીઓ