મકાઈ ના પૌવા નો ચેવડો (Makai Paua Recipe In Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

મકાઈ ના પૌવા નો ચેવડો (Makai Paua Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ બાઉલ મકાઈ ના પૌવા
  2. ૧ બાઉલ શીંગદાણા
  3. ૧/૨ ચમચી હળદર
  4. ૧/૨ ચમચી મરચું
  5. સ્વાદાનુસાર મીઠું
  6. ૧/૨ ચમચી કેવડાના નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૈા પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં બધાં પૌવા તળી લેવા.

  2. 2

    હવે તેમાં શીંગદાણા તળી લો.પછી તેમાં બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે ટેસ્ટી મકાઈ નાં પૌવા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes