ખાટીયા ઢોકળા (Khatiya dhokla Recipe In Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

ખાટીયા ઢોકળા (Khatiya dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3-4 person
  1. 2 કપચોખા
  2. 2 કપચણાની દાળ
  3. 1/2 કપતુવેરની દાળ
  4. 1/4 કપઅડદની દાળ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીહળદર
  7. 2 ચમચીલસણની પેસ્ટ
  8. 4લીલા મરચા
  9. 1 ચમચીખાવાનો સોડા
  10. જરૂર મુજબ લોટ તૈયાર કરવાની રીત

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી દાળ અને ચોખાને મિક્સ કરી કરકરો લોટ તૈયાર કરી દેવો.

  2. 2

    3 કપ છાસ,2 કપ ગરમ પાણીમાં પલાળી ખીરું તૈયાર કરવું.

  3. 3

    પછી તેને 6- 7 કલાક માટે રહેવા દેવું.

  4. 4

    પછી તેમાં લસણની પેસ્ટ,લીલું સમારેલું મરચું, હળદર, મીઠું અને ખાવાનો સોડા નાખીને.2 મિનિટ માટે ફીનવું.

  5. 5

    પછી ઢોકળીયાની ડીસામાં તે લગાવી પછી તેમાં ખીરું પાથરી દેવું. પછી તેને 5 મિનિટ તેજ ગેસે અને 5 મિનિટ ધીમા ગેસ પર ચડવા દેવું.

  6. 6

    ચડી ગયા પછી ઢોકળાને બહાર કાઢી લેવું. પછી તેના ચોરસ નાના પીસ કરી દેવા.

  7. 7

    સૌપ્રથમ 5 ચમચી તેલ મૂકી તેને ગરમ કરી લેવું. પછી તેમાં તજ ના 2 નાના ટુકડા, 4 ચમચી તલ,½ ચમચી રાઈ, ½ ચમચી જીરૂ,2 લાલ સુકા મરચા અને 4-5 મીઠા લીમડાના પાન નાખી વઘાર કરી દેવો.

  8. 8

    હવે આપણા ખાટીયા ઢોકળા તૈયાર છે. હવે તેને સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

ટિપ્પણીઓ

Similar Recipes