સેન્ડવીચ પકોડા (બાળકો અને સૌના પ્રિય એવા સેન્ડવીચ પકોડા) (Sandwich Pakoda Recipe In Gujarati)

સેન્ડવીચ પકોડા (બાળકો અને સૌના પ્રિય એવા સેન્ડવીચ પકોડા) (Sandwich Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈને કુકરમાં બાફી લેવા. બટાકા બફાઈ જાય ત્યારબાદ બટાકાને છોલીને બટાકાનો માવો કરી લેવો.
- 2
ત્યારબાદ બટાકાના માવામાં હળદર, લાલ મરચાનો પાઉડર, ચાટ મસાલો ધાણાજીરૂ,ગરમ મસાલો એક ચમચી લીંબુ નો રસ સ્વાદ મુજબ મીઠું અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લેવું. અને બટાકાનો માવો તૈયાર કરી લેવો.
- 3
ત્યારબાદ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં હળદર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું અને હવે જરૂરિયાત મુજબ પાણી નાખીને ખીરું જેવું તૈયાર કરી લેવું.
- 4
ત્યારબાદ હવે બ્રેડની સ્લાઈસ લઈને બ્રેડ ઉપર તૈયાર કરેલો બટાકાનો માવો લગાવીને સેન્ડવીચ તૈયાર કરી લઈશું આવી જ રીતે બધી બ્રેડની સ્લાઇસ ઉપર બટાકાનો માવો લગાવીને પછી સેન્ડવીચ તૈયાર કરી લઈશું.
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલી સેન્ડવીચ ને ચણાના લોટના ખીરામાં બોળી ને સેન્ડવીચ ને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તળી લેવી.
- 6
હવે સેન્ડવિચને એક સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું એને મેં ટોમેટો કેચપ સાથે સર્વ કરી છે. તો તૈયાર છે આપણા ગરમા-ગરમ સેન્ડવીચ પકોડા
Similar Recipes
-
આલુ મસાલા ચીઝ પકોડા સેન્ડવીચ (Aloo Masala Cheese Pakoda Sandwich Recipe In Gujarati)
. #NSDShital Bhanushali
-
-
-
-
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ઘણા સમયથી બ્રેડ 🍞 પકોડા બનાવવાની ઈચ્છા હતી.. કુકપેડની છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ૭ માટે આજે ડિનરમાં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
સેન્ડવીચ પકોડા (Sandwich pakoda recipe in Gujarati)
#GA4#week3 ઘરમાં બધાને સેન્ડવીચ અને પકોડા બંને ભાવે. પણ સેન્ડવીચ માંથી પકોડા બનાવવાથી એક સરસ ક્રીસ્પ આવે છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે ચીઝ ચીલી અને બટેટાના સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. Sonal Suva -
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
-
-
-
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
-
-
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
More Recipes
ટિપ્પણીઓ (5)