કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Komal kotak
Komal kotak @komal_02
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનીટ
1 વ્યક્તિ
  1. 1 ગ્લાસઠંડુ દૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 1 ચમચીકોફી

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    એક વાસણ માં દૂધ કોફી અને ખાંડ એડ કરી બ્લેન્ડર ફેરવો ફ્લફી થાય ત્યાં સુધી ફેરવવું. (તમે અહીં icecream પણ એડ કરી શકો?)

  2. 2

    રેડી છે કોલ્ડ કોફી. એક ગ્લાસ માં લઇ સર્વ કરો (તમે ગ્લાસ પણ ચોકલૅટ syrup થી ડેકોરેટ કરી શકો મેં અહીં ફરાળ માટે કોફી બનાવી છે એટલે icecream અને ચોકોલેટ સ્કિપ કર્યું છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal kotak
Komal kotak @komal_02
પર

ટિપ્પણીઓ

Similar Recipes