સ્વીટ કોર્ન સબ્જી (Sweet corn Sabji Recipe in Gujarati)

pooja chintan pithva
pooja chintan pithva @cook_26410937

સ્વીટ કોર્ન સબ્જી (Sweet corn Sabji Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4વ્યક્તિ
  1. 2મકાઈ
  2. 2ટામેટા
  3. 3ડુંગળી
  4. 2 ચમચીલસણ, આદુ, મરચા વાટેલા
  5. 1સૂકા મરચા અને તમાલપત્ર
  6. 2 ચમચીલાલ મરચું
  7. 1/4 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરું
  9. નમક સ્વાદાનુસાર
  10. 1/4ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ને નમક ઉમેરી 4વિસલ કરી બાફી લેવી અને ડુંગળી અને ટામેટા ની પૅસ્ટ કરી લેવી

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં 2ચમચા તેલ મૂકી તેમાં સૂકા મરચા અને તમાલપત્ર નખી ડુંગળી ની પૅસ્ટ નાખી થોડી સાંતળી લેવી ત્યારબાદ ટામેટાં ની પૅસ્ટ અને લસણ આદુ મરચા વાટેલા ઉમેરવા અને સાંતળી લેવા થોડુંક સાંતળાઈ જાય પછી તેમાં બધા મસાલા ઉમેરી થોડી વાર સાંતળવું તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલી મકાઈ ઉમરવી અને થોડું પાણી નાખી મિક્સ કરી લેવું

  3. 3

    બરોબર મિક્સ કરી થીડીક વાર રેવા દેવું રેડી છે સ્વીટ કોર્ન સબ્જી 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pooja chintan pithva
pooja chintan pithva @cook_26410937
પર

Similar Recipes