રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને મીઠું, મરચું, હળદર નાખી બાફી લેવી. અને દાણા કાઢી લેવા.કાજુ ની પેસ્ટ કરવી. ડુંગળી, મરચા, ટામેટા ઝીણા સમારી લેવા. સૂકા લાલ મરચા, લસણ ની પેસ્ટ કરવી.
- 2
હવે એક લોયા માં તેલ ગરમ થાય એટલે હિંગ, હળદર નાખી ડુંગળી, આદુ, લસણ, મરચા સાંતળવા. ત્યારબાદ મરચાની પેસ્ટ, ટામેટા અને સૂકા મસાલા ઉમેરી મિક્સ કરવું.
- 3
ગ્રેવી 6-7 મિનિટ સુધી ચડવા દેવી. જરૂર પડે તો બાફેલી મકાઈ નું પાણી ઉમેરવું. હવે કાજુની પેસ્ટ અને મકાઈ ના દાણા ઉમેરી ગેસ બંધ કરવો. કોથમીર અને ચીઝ વડે ગાર્નિશ કરી ગરમાગરમ સબ્જી પીરસો.
Similar Recipes
-
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
પાલક કોર્ન સબ્જી (Palak Corn Sabji Recipe In Gujarati)
શિયાળામાં ખાસ મળતી પાલક અને કોર્ન બંને હેલ્થી હોવાથી અને આ રીતે આપવાથી બચ્ચા પણ આરામથી એન્જોય કરી શકે dr.Khushali Karia -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
કોર્ન કેપ્સિકમ પનીર ની સબ્જી (Corn Capsicum Paneer Sabji Recipe In Gujarati)
#ATW3#The chef story Marthak Jolly -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
-
કોર્ન મસાલા (Corn Masala Recipe In Gujarati)
#bp22કોર્ન મસાલા ( યલો રેસિપી )અમારા ઘરમાં બધાને પંજાબી શાક બહુ ભાવે છે તો મેં બનાવ્યું કોર્ન 🌽મસાલા . Sonal Modha -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
કોર્ન મસાલા સબજી (Corn Masala Sabji Recipe In Gujarati)
#RC1#yellowrecipe#week1 અમેરિકન મકાઈ માંથી આ સબજી બનાવી છે. સબ્જીમાં નેચરલ પીળો કલર લાવવા માટે મે છીણેલી મકાઈ ની ગ્રેવી બનાવી છે. આ સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં ટામેટા નો યુઝ કર્યો નથી. ડુંગળી લસણ આદુ અને લીલા મરચાનો યુઝ કર્યો છે. Parul Patel -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
ચીઝી કોન સબ્જી (Cheesy Corn Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘર માં બધા ની fav ડીશ છે. Hiral kariya -
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
-
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
પનીર બટર મસાલા સબ્જી (Paneer Butter Masala Sabji Recipe in Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
આજે આ recipe બનાવી છે તે બહુ જ લાજવાબ અને ટેસ્ટી થઈ છે..પરાઠા સાથે કે બ્રેડ સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર બનાવી જોજો.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16511396
ટિપ્પણીઓ (2)