ભાત ના ક્રિસ્પી ભજિયા (Bhat Na Crispy Bhajiya Recipe In Gujarati)

Dr. Nikita Nikhil Gandhi
Dr. Nikita Nikhil Gandhi @cook_26899891

ભાત ના ક્રિસ્પી ભજિયા (Bhat Na Crispy Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપ ભાત
  2. કાંદા
  3. ૬-૮ લીલા મરચાં
  4. ૧૦-૧૨ મરી
  5. ૧/૪ ચમચીસોડા
  6. ૨-૩ ચમચી બેસન
  7. જરૂર મુજબ કોથમીર
  8. સ્વાદાનુસાર મીઠૂ
  9. ૧/૪ ચમચીહળદર
  10. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ભાત મા બારિક કાપેલા કાંદા, બારિક કાપેલા મર્ચા, કોથમીર અને મરી નખીને મિક્સ કરી લ્યો

  2. 2

    મિશ્રણ મા મિઠૂ અને હળદર નાખીને બેસન સાથે મિક્સ કરી લ્ચો

  3. 3

    જરૂર પડે એટલૂ પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો

  4. 4

    સોડા નાખીને અેના ઉપર ૧ ચમચી ગરમ તેલ નાખો

  5. 5

    ગરમ તેલ મા ભજિયા પાડી ને લાલ થાય ત્યા સુધી ફ્રાય કરો

  6. 6

    ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr. Nikita Nikhil Gandhi
પર

Similar Recipes