કેસર ફજ (Kesar Fudge Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામ વ્હાઇટ ચોકલેટ
  2. 1/2 કપમિલ્ક મેડ
  3. 1 કપમિલ્ક પાઉડર
  4. 1નાનો ટુકડો બટર
  5. 1 કપમિક્સ ડ્રાયફૃટ
  6. 1 ડ્રોપરોઝ એસેંસ
  7. 15-20તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ચોકલેટ ને કટ કરી લો.

  2. 2

    એક પેન માં મિલ્ક મેડ એડ કરી તેમાં કેસર વાળું દૂધ એડ કરી મિક્સ કરી લો.તેને ધીમી આંચ ઉપર 1 મીનિટ માટે ગરમ કરી લો.હવે બટર એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં મિલ્ક પાઉડર એડ કરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં વ્હાઇટ ચોકલેટ એડ કરી તેને મિક્સ કરી લો.ચોકલેટ મેલ્ટ થઈ જાય એટલે તેમાં રોઝ એસેંસ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરી લો.

  5. 5

    હવે ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં બટર પેપર મુકી તેની ઉપર મિશ્રણ ને પાથરી લો.ઉપર ડ્રાયફ્રુટ ની કતરણ એડ કરી તેને 1/2 કલાક માટે ફ્રિજ માં સેટ કરી લો.

  6. 6

    હવે ફજ નાં પીસિસ કરી લો.રેડી છે કેસર ફજ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (28)

Similar Recipes