લસણયા બટેટા (Garlic Potato Recipe In Gujarati)

Riddhi
Riddhi @cook_27144028
શેર કરો

ઘટકો

20 -25 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 10-12નાના બટેટા
  2. 15-20લસણની પેસ્ટ
  3. 2 ટી સ્પૂનલાલ મરચું
  4. 1.5 ટી સ્પૂનધાણાજીરુ
  5. 1 ટી સ્પૂનહળદર
  6. સ્વાદ અનુસારનમક
  7. 3 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 -25 મીનીટ
  1. 1

    એક કઢાઈ મા તેલ ગરમ કરો. તેમા 8-10 બટેટા ને શેલો ફૉય કરી લો

  2. 2

    વધેલા બટેટા ને મેષ કરી નાખો. શેલો ફૉય કરેલા બટેટા કાઠી લો.

  3. 3

    હવે ગરમ તેલમાં ચપટી હિંગ નાખો પછી તેમા લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમા મેષ કરેલા બટેટા નાખી થોડી વાર કુક થવા દો

  4. 4

    પછી તેમા બધા જ મસાલા ઉમેરી દો થોડી વાર કુક થવા દો પછી તેમા શેલો ફૉય કરેલા બટેટા નાખી દો થોડી વાર કુક થવા દો

  5. 5

    ગરમ ગરમ પરોઠા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi
Riddhi @cook_27144028
પર

ટિપ્પણીઓ

Similar Recipes