બટેટા વડા

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.
#CBT

બટેટા વડા

દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.
#CBT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગબટેટા
  2. 2 વાટકીચણાનો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  5. 1 ચમચીમરચું પાવડર
  6. 1 ચમચીધાણાજીરું પાવડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીદળેલી ખાંડ
  10. નમક સ્વાદાનુસાર
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને બાફી ને મેશ કરી તેમાં નમક હળદર ધાણાજીરુ મરચું પાવડર ગરમ મસાલો લીંબુનો રસ આદુ મરચાની પેસ્ટ ખાંડ નાખી સ્ટફિંગ રેડી કરો. ચણાના લોટમાં નમક હળદર નાખી ખીરુ રેડી કરો.

  2. 2

    સ્ટફિંગ ના ગોળા વાળી રેડી કરો કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે બનાવેલા બટેટા અને ઘોડાને ચણાના લોટમાં body ગરમ તેલમાં બટેટા વડા તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes