મસાલા સ્વીટ કોર્ન (masala sweet corn recipe in gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અમેરિકન મકાઈ
  2. ૫૦ ગ્રામ બટર
  3. ૧ ચમચીમરચું પાઉડર
  4. ૧/૪ ચમચીસંચળ
  5. લીંબુ
  6. સ્વાદાનુસારમીઠું
  7. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં પાણી મૂકી એમાં થોડું મીઠું નાખો. ત્યારબાદ મકાઈ ને તેમાં નાખી ૪ સિટી કરી બાફી લો.

  2. 2

    હવે કોર્ન કટર થી મકાઈ દાણા કાઢી લો. ત્યારબાદ એક વાટકી માં મરચું, મીઠું તેમજ સંચળ પાઉડર મિક્સ કરી ૧ ચમચી મકાઈ દાણા માં નાખો.

  3. 3

    ત્યારબાદ તેમાં બટર તેમજ લીંબુ નાખી મીક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે મસાલા સ્વીટ કોર્ન...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes