સ્વીટ કોર્ન દૂધપાક (Sweet Corn Dudhpaak Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week8
#SWEETCORN
#MILK
#COOKPADGUJ
#COOKPADINDIA
દૂધપાક એ દૂધ માં થી તૈયાર થતી એક પારંપરિક મિઠાઈ છે. સામાન્ય રીતે દૂધપાક તો બધા નાં ત્યાં બનતો જ હોય છે. મેં અહીં સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી ને દૂધપાક બનાવ્યો છે.

સ્વીટ કોર્ન દૂધપાક (Sweet Corn Dudhpaak Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week8
#SWEETCORN
#MILK
#COOKPADGUJ
#COOKPADINDIA
દૂધપાક એ દૂધ માં થી તૈયાર થતી એક પારંપરિક મિઠાઈ છે. સામાન્ય રીતે દૂધપાક તો બધા નાં ત્યાં બનતો જ હોય છે. મેં અહીં સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી ને દૂધપાક બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપઅમેરિકન મકાઈ
  2. 500 મિલી ફૂલ ફેટ દુધ
  3. 3/4 ચમચીખાંડ
  4. 2 ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ
  5. 6/7તાંતણા કેસર
  6. ચપટીઈલાયચી પાઉડર
  7. જરૂર મુજબ જાયફળ
  8. સાથે પીરસવા માટે: મસાલા પૂરી, શાક, ચોખા ની સેવ, બીબડા

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    અમેરિકન મકાઈ નાં દાણા અધકચરા વાટી લો અથવા મકાઈ છીણી લો.

  2. 2

    એક જાડા તળિયાવાળા વાસણમાં માં 1 મોટી ચમચી ઘી લગાવી ને મકાઈ ને 4/5 ધીમાં તાપે શેકી લો.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરી ને 30 મિનિટ સુધી ધીમા તાપે રાખી સતત હલાવતા રહો. પછી તેમાં ખાંડ ઉમેરી લો.

  4. 4

    હવે તેમાં કેસર,જાયફળ, મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરી ને 10 મિનિટ સુધી ધીમા તાપે સતત હલાવતા રહો, છેલ્લે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર દૂધપાક ને મસાલા પૂરી શાક ચોખા ની સેવ અને બીબડા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes