ચટાકેદાર ટેસ્ટી મસાલા સ્ટીક (Masala Stick Recipe in Gujarati)

# કુક બુક વાનગી નંબર 1
ચટાકેદાર ટેસ્ટી મસાલા સ્ટીક (Masala Stick Recipe in Gujarati)
# કુક બુક વાનગી નંબર 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો મેંદો લેવો છ ચમચી ઘઉંનો લોટ લેવો 1 ચમચી જીરૂ લેવું એક ચમચી અજમો લેવો ચાર ચમચી તેલ લેવું સ્વાદ અનુસાર મીઠું લેવું એક વાટકો મેંદો એક કઢાઈમાં નાખો છ ચમચી ઘઉંનો લોટ નાખો
- 2
પછી જે કડાઈમાં મેંદો અને ઘઉંનો લોટ નાખ્યો છે તેમાં ચાર ચમચી તેલ નાખવાનુ એક ચમચી અજમો નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો અને એક કપ ગરમ પાણીથી ધીમે ધીમે લોટ બાંધો આ લોટને દસ મિનિટ રાખી મૂકો અને મિશ્રણ માં નાખવાના બધા મસાલાઓ તૈયાર કરો
- 3
ત્યારબાદ એક મિક્સર જારમાં એક કપ આલુ સેવ એક કપ મિક્સ ચવાણું ૧ કપ મગની દાળ 10 કાજુ એક ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી આ બધાને અધકચરું પીસી તૈયાર કરો આ તૈયાર થયેલ આ મસાલામાં દસ કિસમિસ નાખો એક ચમચી ટોમેટો કેચઅપ નાખો આમ સ્વાદિષ્ટ મિશ્રણ તૈયાર કરો અગાઉ બાંધેલા લોટ લોટના લુઆ બનાવો
- 4
ત્યારબાદ એક લુવો લઇ એક મોટી પુરી વણો પુરી ના છેડાના ભાગમાં મસાલા મિશ્રણ એક ચમચી ભરીને મૂકો પછી છેડાનો ભાગ વાળો ત્યારબાદ બંને સાઇડ ના ભાગ વાળો
- 5
ત્યારબાદ બંને સાઇડ ના ઉપરના ભાગમાં પાણી લગાવી રોલ વાળો અને મસાલા સ્ટીક તૈયાર કરો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી બ્રાઉન થાય તેવી મસાલા સ્ટીક તળો ત્યારબાદ આ મસાલા સ્ટીક ને એક ડીશમાં ગોઠવો અને લીલા મરચાં અને કોથમીરની ચટણી સાથે ડેકોરેટ કરી સર્વ કરો આ મસાલા સ્ટીક ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાના આકર્ષક સ્વાદષ્ટ કલરફુલ ગુલાબ (Colourfull Gulab Recipe in Gujarati)
# કુક બુક વાનગી નંબર ૨ Ramaben Joshi -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
-
-
મસાલા સ્ટીક (Masala Stick Recipe In Gujarati)
મસાલા સ્ટીક ખુબ જ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા પડે છે. Falguni soni -
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
-
મસાલા બિસ્કિટ ભાખરી(Masala Biscuit Bhakhari Recipe In Gujarati)
#ફટાફટ#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 52...................... Mayuri Doshi -
-
-
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
મકાઈ મસાલા ચાટ સ્ટીક (Corn Masala Chaat Stick Recipe In Gujarati)
આ વાનગી અમેરિકન મકાઈ માંથી બને છે સ્વાદમાં ખુબજ ટેસ્ટી દેખાવમાં ખુબ સુંદર લાગે છે આનો ઉપયોગ બાઈટિંગ કરવામાં કરી શકો છો ટાઈમપાસ વાનગી છે મૂવી જોતા જોતા આપણે કઈક ખાવા જોઇતું હોય છે આ એક popcorn અને વેફર જેવું સારું ઓપ્શન છે ફટાફટ થઈ જાય છે Pina Chokshi -
ચટાકેદાર ખાટું મીઠું વાલનું શાક (Khatu Mithu Val Shak Recipe In Gujarati)
#KS3વાલનું શાક વાનગી નંબર 4 Ramaben Joshi -
મીની ડ્રાય સમોસા (Mini Dry Samosa Recipe In Gujarati)
#કુકબુક#પોસ્ટ2#દિવાળીસ્પેશિયલ#મીનીડ્રાયસમોસા Harshita Dharmeshkumar -
-
-
-
મસાલા દાલ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
આ રેસિપી મે થોડી અલગ રીતે બનાવી છે બધા દાલ ખીચડી વઘાર કરી ને બનાવે છે મે વગર વઘાર ની બનાવ્યું છે ખુબ જ ટેસ્ટી બની છેમે કુકરમાં ડાઈરેકટ બનાવી છે હુ જે માપ લખુ છુ તે તમે કોઈ પણ ઓછું વધારે લઈ સકો છો જે પ્રમાણે મેમ્બર હોય આ ખીચડી ખુબજ પૌષ્ટિક ખોરાક છે#AsahiKaseiIndia#nooilrecipes chef Nidhi Bole -
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
મેથી સ્ટીક (Methi Stick Recipe In Gujarati)
#DIWALI2021#cookpadgujrati#cookpadindiaદીવાળીના તહેવાર મા સુકા નાસ્તામાં બનાવી શકાય તેવી મેથીની સ્ટીક મા મેથી નો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે અને સંચળ ને મરચુ પાઉડર થી એકદમ મસાલેદાર લાગે છે Bhavna Odedra -
-
મસાલા સ્ટીક(masala sticks recipe in gujarati)
#ફટાફટ ચા સાથે ફટાફટ બની જાય સવારે નાસ્તા મા કે સાંજ ની ભુખ ને શાંત કરે એવુ ફટાફટ બનતુ સ્નેક તૈયાર છે Maya Purohit -
દાળઢોકળી.(Dal Dhokli Recipe in Gujarati)
#CB1Post 1 ગુજરાત ની ખૂબ જ ફેમસ વાનગી છે.દાળઢોકળી એક વનપોટ મીલ વાનગી છે.ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavna Desai -
-
-
તીખી અને ચટપટી સુરતની ફેમસ કોલેજીયન ભેળ ગ્રીન ભેળ(bhel in Gujarati)
વીકમિલ 1 #સ્પાઈસી#માઇઇબુક#સ્નેક્સ Arpita Kushal Thakkar -
મગદાલ ટવીસ્ટ
સવારે મગની છુટી દાળકરી હોય અને વધી હોય તો તેને ઉપયોગમાં લઇ બનાવો નવી વાનગી મગદાલ ટવિસ્ટ.#સ્ટાટૅસૅ#goldenapron3#43 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ