મેગી મસાલા પુલાવ (Maggi masala pulav Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#GA4
#Week8
બાળકો ને મેગી તો ભાવે જ છે તો મને વિચાર આવ્યો કે જો હું મેગી મસાલા પુલાવ કેમ નહીં ભાવે તો મે આ વિચારીને આ રેસિપિ બનાવી છે

મેગી મસાલા પુલાવ (Maggi masala pulav Recipe In Gujarati)

#GA4
#Week8
બાળકો ને મેગી તો ભાવે જ છે તો મને વિચાર આવ્યો કે જો હું મેગી મસાલા પુલાવ કેમ નહીં ભાવે તો મે આ વિચારીને આ રેસિપિ બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો બોઇલ કરેલા ભાંત
  2. 1 નંગજીણી સમારેલી ડુંગળી
  3. 2 નંગજીણું સમારેલું મરચું
  4. 1 નંગજીણું સમારેલું ટમેટું
  5. 1/2 ચમચી લસણ ની ચટણી
  6. 1/2 ચમચી મીઠું
  7. 2પેકેટ મેગી મસાલા
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ જીણા સમારીલો અને ભાત ને બોઇલ કરી લો

  2. 2

    સૌ પ્રથમ એક કડાય માં તેલ મુકો અને તેમાં લસણ ની ચટણી નો વઘાર કરો

  3. 3

    હવે તેમાં ડુંગળી એડ કરો અને તેને 2 થી 3 મિનિટ સાતડી લો હવે તેમાં જીના સમારેલ મરચું અને ટમેટું એડ કરો

  4. 4

    હવે તેને 5 મીનિટ સાતળો હવે તેમાં 2 પેકેટ મેગી નો મસાલો એડ કરો પછી તેમાં બોઇલ કરેલા ભાત એડ કરો

  5. 5

    હવે તેને સરખી રીતે મિક્સ કરી લો હવે તેને સર્વ કરો હવે ત્યાર છે તમારા મેગી મસાલા પુલાવ

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes