વોટર મેલોન મીઠાઈ (Watermelon Sweet Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

#કૂકબુક
દિવાળી સ્પેશિયલ મિઠાઈ

વોટર મેલોન મીઠાઈ (Watermelon Sweet Recipe In Gujarati)

#કૂકબુક
દિવાળી સ્પેશિયલ મિઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨લોકો
  1. ૨ ચમચા ઘી
  2. ૧૫૦ ગ્રામ કાજુ પાઉડર
  3. ૧૦૦ ગ્રામ મિલ્ક પાઉડર
  4. ૧/૨ કપસાકર
  5. ૧/૨ કપ દૂધ
  6. ૨ ચમચી કાળા તલ
  7. ચપટી લાલ ફૂડ કલર
  8. ચપટી લીલો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    ગેસ પર પેલા પણ મૂકી ઘી ગરમ થવા દો અને એમાં દૂધ નાખો પછી એમામિલ્ક પાઉડર નાખી શેકો

  2. 2

    અને મિલ્ક પાઉડર શેકાય એટલે કાજુ પાઉડર નાખો એને સાકર નાખી દો

  3. 3

    પછી બધું શેકાય જાય એટલે એના ૩ભાગ કરો એકમાં લીલો કલર ઉમેરો અને એક ભાગમાં લાલ કલર ઉમેરો અને એક ભાગ સફેદ જ રેવા દો

  4. 4

    પેલા લાલ કલર એનાં પર સફેદ અને લીલો એમ એક પર એક રાઉન્ડ પૂરી વળીને ગોળ કરો

  5. 5

    પછી વચ્ચે થી કાપી એનાં પર કાળા તલ લગાવી મીઠાઈ બોકસ માં મૂકી દો.એકદમ બહાર જેવી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes