ગ્વાવા કાજુ ડિલાઇટ (Guava Kaju Delight Recipe In Gujarati)

ગ્વાવા કાજુ ડિલાઇટ (Guava Kaju Delight Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ નો પાઉડર કરી લેવો પછીએક પેન માં 1 ચમચી ઘી મુકી તેમાં કન્ડેસ મિલ્ક ઉમેરી તેમાં કાજુ પાઉડર મિલ્ક પાઉડર નાખી ખબૂ જ હલાવવું તે પેન છોડે અને જાડું થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 2
હવે મિશ્રણ ને એક ડીશ માં કાઢવૂ ઘી વાળો હાથ કરી મિશ્રણ ને લિસું કરી લેવું હવે તેનાં બે ભાગ કરવા એક ભાગ માં રેડ ફૂડ કલર અને બીજા ભાગ માં ગ્રીન ફૂડ કલર ઉમેરવું
- 3
હવે હાથ ને ઘી થિ ગ્રીસ કરી થોડો મોટો ગ્રીન કલર વાલો ભાગ લઇ તેની હથેળી પર પૂરી જેવું થેપી તેની અંદર થોડો નાનો રેડ કલર નો ભાગ મુકી મોદક જેવો આકાર આપવો હવે તેને 30 મિનીટ ફ્રીઝ માં મુકી દેવું
- 4
30 મિનીટ પછી ફ્રીઝ માંથી બાર કાઢી એક્દમ પાતળી છરી લઇ સાચવી ને ઉપરના ગ્રીન કલર નાં જામફળ જેવા શેપ માં કાપવું પછી અંદર નાં રેડ કલર નાં ભાગ કરવા અને ઉપર તલ નાખવા એટલે જામફળ નાં બી જેવું લાગે હવે તેને ગુલાબ ની પાદડી થી ગાર્નીશ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ મેલન (kaju Melon recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૯દિવાળીમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ આકાર ની ઘણી બધી મીઠાઈ મળે છે જે જોવામાં આકર્ષક લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે... મેં કાજુકતરી ને થોડા અલગ શેઇપ માં બનાવી છે..🍉 Hetal Vithlani -
-
કાજુ ગુલકંદ ડીલાઈટ (Kaju Gulkand Delight Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 તહેવારોની મોસમ આવી ગઈ છે. વ્યક્તિગત રીતે મને વર્ષનો આ સમય ખૂબ ગમે છે કારણ કે મને આવનારા તહેવારો સાથે સંકળાયેલ મારી કેટલીક મનપસંદ મીઠાઈઓ બનાવવા મળે છે. તેથી આજે હું કાજુ ગુલકંદ ડીલાઈટ બનાવી રહી છું, જે અત્યાર સુધી મારી સૌથી પ્રિય તહેવારની ટ્રીટ છે. Riddhi Dholakia -
-
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
-
કાજુ પિસ્તા ડિલાઇટ (Kaju Pista Delight Recipe In Gujarati)
#કૂકબુક #પોસ્ટ૩આ મીઠાઈ માં મેં કોઈ ફૂડ કલર એડ કર્યો નથી પીસ્તાની જગ્યાએ પીસતી યુઝ કરી છે જે નેચરલ ડાર્ક ગ્રીન કલર આપે છે Dr Chhaya Takvani -
-
-
-
કોકોનટ બરફી(coconut barfi in Gujarati)
#માઇઇબુકપોસ્ટ૨૦અલુણા વ્રત અને અગિયારસ માં સૌને ભાવતી મીઠાઈ. Kinjal Kukadia -
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#કૂકબુકઆજે હું તમારી સમક્ષ એક ખુબજ સરસ દિવાળી મીઠાઈ લઈ ને આવી છું.ઘૂઘરા ઈન પોટલી શેપ Amee Mankad -
કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)
#GA4 #Week5 #post ૧ ... ત્રણ વસ્તુ માંથી બનતી સરળ અને સાદી મીઠાઈ છે. કાજુ કતરી એકદમ સહેલી અને બધાને બહુ જ ટેસ્ટી લાગે તેવી મિઠાઇ છે. 15 મિનિટમાં બની જાય તેટલી સરળ વાનગી છે. Khilana Gudhka -
એપલ પેંડા (Apple Penda Recipe In Gujarati)
આ એક ખૂબજ ઈઝી સ્વીટ છે દિવાળી માટે. બનાવવામા પણ એકદમ સરળ છે. માત્ર ત્રણ વસ્તુઓની મદદથી બનાવી શકાય અને થોડાજ સમયમાં પણ બની શકે.#કૂકબુક Bhumi Rathod Ramani -
-
-
કાજુ કોપરા પાક (Cashew Coconut Pieces Recipe in Gujarati)
#Trending#HappyCooking#Trend3#CookpadGujarati#CookpadIndia કોરોનાકાળ જેવી સ્થિતિ માં કંઈ મીઠાઈ ખાવાનું મન થાય તો ઝડપ થી બનતી અને હેલ્થી આ કોપરા પાક ની વાનગી તમને બધા ને પસંદ આવશે! Payal Bhatt -
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
કેશ્યુ મેલન (Cashew Melon recipe in Gujarati)
આ મિઠાઈ કલરફૂલ છે, વળી દેખાવ માં નાના નાના તડબૂચ, તેથી બાળકો તો આકર્ષિત થશે જ. તેમાં કાજુ અને શિંગદાણા છે, કોપરું પણ છે તેથી હેલ્ધી તો ખરી જ.#માઇઇબુક_પોસ્ટ29 Jigna Vaghela -
કાજુ કતરી (Kaju Katali Recipe In Gujarati)
મિત્રો તમને ગમે તો જરુર બનાવજો. આ એક અલગ રેસિપી છે 🙏🙏 #કૂકબુક #પોસ્ટ2 shital Ghaghada -
કાજુ સ્વીટ (Kaju Sweet Recipe in Gujarati)
#GA4#week9દિવાળીના પર્વમાં બધા ઘરોમાં મીઠાઈ બનાવાય છે અને બહારથી પણ ખરીદી થાય છે પણ ઘરે બનાવવા થી તમને શુદ્ધ મીઠાઈ મળશે અને શુગર ઓછી લઈ શકશો. Sushma Shah -
-
-
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
-
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
જામફળ ની બરફી (Jamfal Burfi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ ૧.# મીઠાઈ.# રેસીપી નંબર 96.આજે લાલ જામફળ માંથી મેં બરફી બનાવી છે જે ટેસ્ટી અને યુનિક છે. Jyoti Shah
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
ટિપ્પણીઓ (13)