રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મીનીટ
1 સર્વિંગ
  1. 1 ગ્લાસઅમૂલ ગોલ્ડ દૂધ
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીકોફી
  4. 1 વાટકીવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ કોફી અને આઈસ્ક્રીમ લો.

  2. 2

    પેલા દૂધ મા ખાંડ કોફી અને 2 ચમચી આઈસ્ક્રીમ નાખી ચન્ કરો.

  3. 3

    પછી સર્વીગ ગ્લાસ મા પેલા 1 સકૂપ આઈસ્ક્રીમ નાખી તેના પર કોફી નાખી ઉપર ફરી પાછો આઈસ્ક્રીમ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vaishali Soni
Vaishali Soni @Vaisu_20294
પર
Morbi
🙂Cooking lover😋
વધુ વાંચો

Similar Recipes