કોફી (Coffee recipe in gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 ગ્લાસદૂધ
  2. 3 ચમચીખાંડ
  3. 1/2 ચમચી કોફી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ લો અને તેને ગેસ પરગરમ કરવા મુકો

  2. 2

    હવે તેમાં ખાંડ નાખી ને એને હલાવી લો

  3. 3

    હવે તેમાં કોફી નાખી ને મિક્ષ કરી ને ધીમા ગેસ પર ઉકળવા દો

  4. 4

    ધીમી આંચ પર રાખી ને ઉભરો આવે ત્યાં સુધી રહેવા દહીં ગેસ બંદ કરી દેવો

  5. 5

    રેડી છે ગરમા ગરમ કૉફી શિયાળા માં ગરમ ગરમ કોફી ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર

ટિપ્પણીઓ

Similar Recipes