કાજુ નો જ્યુસ (kaju Juice Recipe In Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1/2 કપકાજુ
  2. 5 ચમચીખાંડ
  3. 600 મિલી દૂધ
  4. જરૂર મુજબ સર્વ કરવા થોડા કાજુ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજૂને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દો.

  2. 2

    પાંચ મિનિટ પછી કાજુની ગરમ પાણી માંથી બહાર કાઢી મિક્સર ચાર ની અંદર કાજુ ખાંડ અને એક કપ જેટલું દૂધ ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    હવે આ પેસ્ટ ની અંદર બાકી રહેલું દૂધ એડકરી કાજુના ટુકડા થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes