રાંધવાની સૂચનાઓ
- 1
એક લીટર અમુલ ગોલ્ડ દૂધ લેવું કાજુ બદામ પિસ્તાની કતરણ કરવી એલચીનો પાઉડર તૈયાર કરવો
- 2
હવે ગેસ ચાલુ કરી જાડા તળિયાવાળા તપેલીમાં દૂધને ગરમ કરવા માટે મૂકો દૂધ માં ઉફાણો આવે એટલે તેમાં ખાંડ નાખી દેવી દૂધને ચમચાથી સતત હલાવતા રહેવું
- 3
ત્યાર પછી તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ નાખવી અને ચપટી ફૂડ કલર ને દૂધમાં ઓગાળીને નાખવો દૂધને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો
- 4
દૂધ ની એકદમ થીક consistency થઈ જાય ત્યાંર પછી તેમાં એલચીપાવડર નાખવો ગેસ બંધ કરી દેવો બાસુંદી તૈયાર છે થોડી રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી તેને ફ્રિજમાં બેથી ત્રણ કલાક માટે મૂકી દેવી ત્યાર પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 15બાસુંદીSamne Ye BASUNDI Aa Gai... Dil ❤ Me Huyi HalachalDekhake 👀 bas 1 hi Zalak... Ho Gaye Ham Pagal. .... બાસુંદી જ્યારે ગેસ પર થતી હોય ત્યારે એની સોડમ ..... આ.... હા....હા.... હા...... અને એનો સ્વાદ.... આ...હા..... હા..... હા..... હા...બાસુંદી ખાઓ... ખુદ જાન જાઓ.... Ketki Dave -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.#childhood#ff3 Priti Shah -
-
-
સીતાફળ બાસુંદી કમ રબડી (Sitafal Basundi Recipe In Gujarati)
બાસુદી અને રબડી અલગ અલગ પ્રકારની બનતી હોય છેમને પોતાનેપણ રબડી અને બાસુંદી ખૂબ પ્રિય છેછે પરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કરેલ નથી આ વર્ષે સીતાફળ ની નવી સીઝન આવી ત્યારથી મારા મગજમાં નક્કી કરેલું હતું કે આ વખતે સીતાફળ બાસુંદી તો બનાવી છેમે અહી સીતાફળ રબડી બનાવી છે પણ તેને બાસુદી પણ કેવી રીતે બનાવી શકાય તેના સ્ટેપ પણ અહીં જણાવીશફર્સ્ટ ટાઈમ સીતાફળ બાસુંદી કમ રબડી બનાવી પણ ખૂબ જ સુંદર બને છે #GA4#Week8#milk Rachana Shah -
-
-
-
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળા માં સીતાફળ ખુબ સરસ આવે જેથી સીઝન દરમિયાન તેનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ#GA4#Week8#મિલ્ક Alpa Jivrajani -
-
-
-
-
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#ff1#non fried Farali Recipe Jayshree G Doshi -
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
-
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969511
ટિપ્પણીઓ (19)