પડ વાળી ફરશી પૂરી (Farsi Puri Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૨-૩ ચમચા તેલનું મોણ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૨ ચમચીવાટેલું જીરૂં
  5. ૨ ચમચીમરી પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. ૫ ચમચીસાટો કરવા ઘી
  8. ૩-૪ ચમચી કણકી નો લોટ
  9. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તાપણામાં મેંદો તારી લો. પછી તેમાં મોણ મીઠું હળદર વાટેલું જીરૂં અને મરી પાઉડર નાખી બરાબર હલાવી લો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી પરાઈ વડે ટીપી લો. જેથી પૂરી એકદમ પોચી ને છે

  3. 3

    હવે તેમાંથી મોટા ગુલા કરી રોટલા વણી લો. હવે ઘી ગરમ કરી તેમાં કણકી નો લોટ ઉમેરી પેસ્ટ બનાવી લો

  4. 4

    હવે એક રોટલો લઈ તેના ઉપર બનાવેલ પેસ્ટ લગાવી તેનાં ઉપર બીજો રોટલો મૂકી તેના ઉપર પણ પેસ્ટ લગાવી ગોળ ગોળ વાળીને હલકા હાથે દબાવી ને ચપપા ડે નાના ગુલા કાપો

  5. 5

    આમ બધા ગુલા તૈયાર કરી ઊભા રાખી વણી લો

  6. 6

    હવે ગેસ ઉપર તેલ ગરમ કરી તેમાં ધીમી આંચ પર ગુલાબી રંગની થાય તેમ બધી પૂરી ઓ તળી લો

  7. 7

    સાટો કરવાથી પૂરી ના પડ સરસ રીતે પડે છે અને પૂરી ખાવામાં એકદમ પોચી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes