(Choco dip strawberries Recipe In Gujarati)

આ ખૂબ જ સરળ છે બનાવવામાં અને unique પણ છે.. જરૂર ટ્રાય કરજો 😋... આ દિવાળી પર 🥰 #કૂકબુક
(Choco dip strawberries Recipe In Gujarati)
આ ખૂબ જ સરળ છે બનાવવામાં અને unique પણ છે.. જરૂર ટ્રાય કરજો 😋... આ દિવાળી પર 🥰 #કૂકબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ચોકલેટ ચોકો ચિપ્સ અને ટોપરા નુ તેલ સાથે મેલ્ટ કરીશું અને તેને કંટીન્યુ હલાવસું
- 2
મેલ્ટ થયા બાદ તેમાં સ્ટોબેરી ડીપ કરીશું અને તે સ્ટ્રોબેરીને એક બટર પેપર પર રાખીસું (સ્ટ્રોબેરીને ઉપર તેના પાંદડા થી પકડીને ડીપ કરવી સારી રીતે અને એક્સ્ટ્રા ચોકલેટ હોય તો તેમાં કાઢી લેવું)
- 3
બધી સ્ટોબેરી ડીપ કરીને સાઈડ માં મૂકી દેવી ત્યારબાદ તેને 15 મિનિટ સુધી ફ્રીઝર મા રાખવી સેટ થવા માટે...
- 4
હવે વ્હાઈટ ચોકો ચિપ્સ અને વ્હાઈટ કોકો બટર ને મેલ્ટ કરી તેને પાઈપિંગ બેગમાં ભરી લેવું અને હવે સ્ટોબેરી ને બહાર કાઢી તેને ડેકોરેટ કરો અને 10 મિનિટ ફ્રિજ મા રાખવુ પછી સર્વ કરવું.... તૈયાર છે આપણું ડેસસર્ટ 😋😋🥰❤
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો વેનીલા કૂકીઝ(choko venila cookies in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ27આજે મેં બાળકો ને ભાવે એવી બનાવવામાં સરળ એવી એક કુકીઝ બનાવી છે જે બાળકો ને ખૂબ ભાવશે Dipal Parmar -
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
#mrઆ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો. Purvi Baxi -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
સ્ટફ કોકોનેટ બોલ્સ (Stuffed Coconut Boll Recipe In Gujarati)
#કૂક બૂકબનાવવામાં સરળ અને ખાવા માટે ટેસ્ટી એવી દિવાળી સ્પેશિયલ મીઠાઈ.😋 Shilpa Kikani 1 -
-
-
ચોકલૅટ બોલ(chocolate Recipe in Gujarati)
આ ચોકલૅટ બોલ ઘરે ખૂબ જ ઇઝિલી બની જાય છે.અત્યારે આ કોરોના માં જો તમે તમારા બાળકો ને ઘર ની બનાવેલી ચોકલેટ આપતા હોય તો આ પણ જરૂર થી try કરજો. megha vasani -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં તહેવારો ખૂબ જ આવે છે આ તહેવારોમાં અવનવી વાનગી બનાવે છે મેં આજે ચોકલેટ મફિન્સ બનાવ્યા છે એ ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)
#માઇઇબુકઆઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો. Chandni Modi -
પુડિંગ(Puding Recipe in Gujarati)
દિવાલી સ્પેશલ રેસીપી માં હું આજેOreo પુડિંગ બનાવું છું જે ખાવામાં ખૂબ જ વિશેષ લાગે છે તે મારી દીકરીને ખૂબ જ પસંદ છે અને દિવાળીમાં આવતા બધા મહેમાનને પણ પસંદ આવશે#કૂકબુક Reena patel -
મિન્ટ ચોકલેટ ચિપ્સ ફજ્જ (mint chocolate chips fudge recipe in Gujarati)
#GA4#week13#post13#chocolatechipsમીની ચોકલેટ ચિપ્સ ફજ્જ ખાધા પછી મોઢામાં એવો જ સ્વાદ આવે છે જેવું તમે આઈસક્રીમ ખાવ છો અને આઇસક્રીમ ખાધા પછી મોઢામાં તમને જે ક્રીમી ટેસ્ટ નો આનંદ મળે છે એવો જ આનંદ આ વ્હાઈટ ચોકલેટ ચિપ્સ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ થી બનેલા ફજ્જ ને ખાઈ ને મળે છે. અને એમાં પણ મિનિટનો ફ્લેવર અને એની ઠંડક કંઇ અલગ જ સ્વાદનો અનુભવ કરાવે છે ખૂબ જ સરળ છે બનાવવાનું અને ગેસનો ઉપયોગ કર્યા વગર જ ૩૦-૩૫ મિનિટ માં બની જાય એવી એકદમ ઝડપી રેસીપી છે. જે છોકરાઓને પણ ખુબ જ ભાવશે. જરૂરથી ટ્રાય કરજો. Chandni Modi -
-
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Megha Vyas -
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
સ્ટ્રોબેરી ચોકલેટ કેક(Strawberry Chococlate Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસ્ટ્રોબેરી અને ચોકલેટ નું કોમ્બિનેશન હંમેશા બાળકો નું મનપસંદ હોય છે મારે પણ મારા સન ને આ કૅક ખૂબ જ પસંદ છે ફ્રેન્ડ તમે પણ ટ્રાઈ કરજો Dipal Parmar -
કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (6)