ફ્રાઈડ રાઈસ (Fride rice Recipe in Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#cooksnap2#week2#post1#challenge
મે અહીયા જાશ્મીનજી મોટ ની રેસીપી ને ફોલો કરી ને રેસીપી બનાવી છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ચોખા બાસમતી (રાંધેલ ભાત)
  2. 4 નંગઓનીયન મીડીયમ સાઈજ ના
  3. 1 નંગટામેટાં
  4. 1બાઉલ નાનુ કોબીજ
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીસોયાસોસ
  7. 2 નંગકેપ્સીકમ
  8. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 2 નંગલસણ છુંદેલુ
  11. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ પેનમા તેલ ગરમ કરી ડુંગળી,લસણ ને સાતડી તેમા ચોપ કરેલ કોબીજ,કેપ્સીકમ,ટમેટો ઉમેરી સાતડો

  2. 2

    સાતડેલા વેજીટેબલ મા સોયાસોસ નાખી હળદર,મરચુ,મીઠુ ચાઇનીઝ મસાલો નાખી રાઈસ ઉમેરો

  3. 3

    બધુ બરાબર મિકસ કરી બે મીનીટ રહેવા દહીં ગરમ ગરમ સવ કરો મે અહીયા વધારે સ્વાદ લાવા માટે ચીંગચાઈનીસ નો ઉપીયોગ કરીયો છે જો તમે ચાઇનીઝ મસાલા નો ઉપીયોગ કરો તો ફકત એ મસાલો એડ કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes