પાલક નો પુલાવ(palak pulav recipe in Gujarati)

Aparna Dave
Aparna Dave @Daves_Flavours
Ahemdabad

પાલક નો પુલાવ(palak pulav recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચોખા બાસમતી
  2. પાલક 1/2જુડી
  3. 1ડુંગળી
  4. નાનુ કેપ્સીકમ
  5. 1લીલુ મરચુ
  6. મરચુ
  7. મીઠુ
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

20મિનીટ
  1. 1

    ચોખા ને મીઠુ ઉમેરી ચડાવી લો પછી ઓસાવિ લો પાલક ને ગરમ પણી મા ચડાવી લીલુ મરચી ઉમેરી પ્યુરી કરી લો

  2. 2

    એક ક્ડાઇ મા 2ચમચા તેલ લો તેમ થોડુ ઝિરૂ ઉમેરો પછી ડુંગળી ને કેપ્સીકમ સાંતળો

  3. 3

    પછી તેમ પાલક પ્યુરી સાંતળો પછી રાંધેલો ભાત ઉમેરી હલાવી લો મીઠુ સ્વાદ પ્રમાણે

  4. 4

    દહીં સાથે પુલાવ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aparna Dave
Aparna Dave @Daves_Flavours
પર
Ahemdabad

Similar Recipes