દળપાક(Dalpak Recipe in Gujarati)

Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768

#કુકબૂક

મેં આ કાઠીયાવાડી દળ પાક બનાવ્યો છે આ વિસરાતી વાનગી મા મેં સર્વિંગ પણ કાઠીયાવાડી રીતે કર્યું છે આપણે અત્યારે નાનુ ફંક્શન કરીએ તો ડીસ્પોસેબલ પ્લેટ કે બાઉલ યુઝ કરીએ પણ મેં આ સર્વિંગ પહેલાના વખતમાં આ પાતળ- દુનામા જમતા અને મંદિરમાં પ્રસાદ પણ આમાં જ પીરસાય છે એટલે કે આ વીશરાતુ ડીસ્પોસેબલ પ્લેટ અને બાઉલ કહેવાય છે મેં આ અત્યારના જનરેશનને ન જાણતા હોય તેના માટે આ ટ્રેડિશનલ સર્વિંગ કર્યું છે તો ફ્રેન્ડ્સ મારી આ કાઠીયાવાડી વાનગી જરૂરથી ટ્રાય કરશો

દળપાક(Dalpak Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#કુકબૂક

મેં આ કાઠીયાવાડી દળ પાક બનાવ્યો છે આ વિસરાતી વાનગી મા મેં સર્વિંગ પણ કાઠીયાવાડી રીતે કર્યું છે આપણે અત્યારે નાનુ ફંક્શન કરીએ તો ડીસ્પોસેબલ પ્લેટ કે બાઉલ યુઝ કરીએ પણ મેં આ સર્વિંગ પહેલાના વખતમાં આ પાતળ- દુનામા જમતા અને મંદિરમાં પ્રસાદ પણ આમાં જ પીરસાય છે એટલે કે આ વીશરાતુ ડીસ્પોસેબલ પ્લેટ અને બાઉલ કહેવાય છે મેં આ અત્યારના જનરેશનને ન જાણતા હોય તેના માટે આ ટ્રેડિશનલ સર્વિંગ કર્યું છે તો ફ્રેન્ડ્સ મારી આ કાઠીયાવાડી વાનગી જરૂરથી ટ્રાય કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ
  1. દળ પાક બનાવવા માટેની સામગ્રી
  2. 1 કપકર કરો ઘઉંનો લોટ
  3. અડધો કપ ખાંડ
  4. અડધો કપ ઘી
  5. 2 ચમચીદૂધ
  6. સાતથી આઠ બદામ
  7. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  8. 1 ચમચીવરીયાળી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    દળ પાક બનાવવાની રીત....સૌપ્રથમ ઘઉંના લોટ માં એક ચમચી દૂધ અને ઘી બંને એડ કરી દૂધનો ધાબો આપી પછી તેને ચારણી વળે ચારી ને લોટને શેકવા માટે રેડી કરો હવે એક પેનમા ઘી મુકો પછી તેમાં ચાળેલો લોટ ઉમેરીને ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી સેકો પછી લાસ્ટ માં વરીયાળી ઇલાયચી બદામ આ બધું એડ કરી હલાવી થઈ જાય પછી ગેસ બંધ કરો

  2. 2

    હવે એક પેનમાં ખાંડ લઈને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ચાસણી બનાવવા મૂકો ચાસણી દોઢ તારની રેડી કરો હવે આ ચાસણીને ગરમ સેકેલા લોટમાં ઉમેરીને સરખી રીતે હલાવીને એક થાળીમાં આ દળ પાકને ઢાળી દો અને થોડું ઠંડુ થવા દો પછી કાપા પાળી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો તો રેડી છે કાઠીયાવાડી દળ પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayna Rajdev
Jayna Rajdev @cook_18600768
પર

Similar Recipes