મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

દિવાળી સ્પેશિયલ વાનગી

મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati)

દિવાળી સ્પેશિયલ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hour
4 સર્વિંગ્સ
  1. 250gms મોહનથાળ નો લોટ /ચણા નો કકરો લોટ
  2. 250gms ઘી
  3. 300gms ખાંડ
  4. 4 ચમચીદૂધ
  5. કેસર
  6. ઇલાયચી પાઉડર
  7. બદામ, પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

1hour
  1. 1

    ચણા ના લોટ માં 4 ટેબલ ચમચી દૂધ અને 2ચમચી ઘી નું ધાબુ દેવું.

  2. 2

    પછી ચાળણાથી ચાળી નાખવો

  3. 3

    ઘી માં લોટ નાખી રતાશ પડતો થવા દેવું

  4. 4

    ખાંડ ડૂબે એટલું પાણી લેવું, ઉકાળી 1.5તાર ની ચાસણી બનાવો. તેમાં કેસર, ઇલાયચી પાઉડર, અને લોટ નાખી હલાવો.

  5. 5

    ઠરી જાય પછી થાળી માં ઠારી દેવું તેના પર બદામ અને પીસ્તા થી સજાવી સર્વ કરો..

  6. 6

    ચોસલા કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes