બટેટા ચિપ્સ (potato chips recipe in gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

બટેટા ચિપ્સ (potato chips recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબટેટા
  2. તરવા માટે તેલ
  3. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  4. ૧ ટી સ્પૂનમરચાં પાઉડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનલીબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી લો ત્યારબાદ તેને ચપુ ની મદદ થી કાપી લો

  2. 2

    ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો ત્યારબાદ તેના પર મસાલો છાંટી ગરમ ગરમ સર્વ કરો

  3. 3

    ફટાફટ બની જાય છે અને બધાને પણ ખૂબ જ ભાવે તેવી ચટપટી ચિપ્સ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes